CUET 2026 Gujarati Question Paper is available for download here. NTA conducted the CUET 2026 exam from 11th May to 31st May in two shifts.
The CUET 2026 Gujarati question paper includes the following:
- 50 questions, all compulsory, to be attempted in 60 minutes
- Q1 - Q40: 40 independent multiple choice questions (MCQs) with four options
- Q41 - Q50: two reading comprehension passages with 5 questions each
- Marking: +5 for a correct answer, -1 for an incorrect answer, 0 for an unattempted question
- Maximum marks: 250
CUET 2026 Gujarati May 19 Shift 1 Question Paper with Solution PDF
| NTA Official PDF | CD PDF | CD PDF with Solutions |
|---|---|---|
| Download official PDF 3.28 MB | Download Collegedunia PDF 0.58 MB | - |
Also Check:
CUET 2026 Gujarati May 19 Shift 1 Questions with Solutions
Questions 1 - 40
Question 1:
પદને યોગ્ય ક્રમમાં ગોઠવી અર્થપૂર્ણ વાક્ય બનાવો.
(A) પ્રદક્ષિણા
(B) શિવાલયની
(C) ભક્તોએ
(D) કરી
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
(A) પ્રદક્ષિણા
(B) શિવાલયની
(C) ભક્તોએ
(D) કરી
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
Question 2:
પદને યોગ્ય ક્રમમાં ગોઠવી અર્થપૂર્ણ વાક્ય બનાવો.
(A) પ્રણામ
(B) મારાં
(C) કહેજો
(D) પિતાજીને
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
(A) પ્રણામ
(B) મારાં
(C) કહેજો
(D) પિતાજીને
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
Question 3:
પદને યોગ્ય ક્રમમાં ગોઠવી અર્થપૂર્ણ વાક્ય બનાવો.
(A) શી
(B) વાત
(C) કરો
(D) છો?
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
(A) શી
(B) વાત
(C) કરો
(D) છો?
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
Question 4:
પદને યોગ્ય ક્રમમાં ગોઠવી અર્થપૂર્ણ વાક્ય બનાવો.
(A) પૂરું
(B) કામ
(C) અમે
(D) કર્યું
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
(A) પૂરું
(B) કામ
(C) અમે
(D) કર્યું
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
Question 5:
પદને યોગ્ય ક્રમમાં ગોઠવી અર્થપૂર્ણ પંક્તિ બનાવો.
(A) ભાસતી
(B) સાગરે
(C) ભરતી
(D) ભવ્ય
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
(A) ભાસતી
(B) સાગરે
(C) ભરતી
(D) ભવ્ય
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
Question 6:
પદને યોગ્ય ક્રમમાં ગોઠવી અર્થપૂર્ણ વાક્ય બનાવો.
(A) પીએ
(B) કે ચાતક
(C) પાણી
(D) એઠું
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
(A) પીએ
(B) કે ચાતક
(C) પાણી
(D) એઠું
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
Question 7:
પદને યોગ્ય ક્રમમાં ગોઠવી અર્થપૂર્ણ પંક્તિ બનાવો.
(A) જમાત આવે
(B) ચાંદો આવે
(C) સૂરજ આવે
(D) તારાનીય
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
(A) જમાત આવે
(B) ચાંદો આવે
(C) સૂરજ આવે
(D) તારાનીય
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
Question 8:
પદને યોગ્ય ક્રમમાં ગોઠવી અર્થપૂર્ણ વાક્ય બનાવો.
(A) ભાઇ-ભાભીના
(B) ઘર કેવું
(C) ગયા પછી
(D) લાગે છે?
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
(A) ભાઇ-ભાભીના
(B) ઘર કેવું
(C) ગયા પછી
(D) લાગે છે?
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
Question 9:
પદને યોગ્ય ક્રમમાં ગોઠવી અર્થપૂર્ણ વાક્ય બનાવો.
(A) છેલ્લી
(B) બે પંક્તિઓનો
(C) ધ્વનિ
(D) સમજાવો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
(A) છેલ્લી
(B) બે પંક્તિઓનો
(C) ધ્વનિ
(D) સમજાવો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
Question 10:
પદને યોગ્ય ક્રમમાં ગોઠવી અર્થપૂર્ણ વાક્ય બનાવો.
(A) સેવે છે?
(B) કેવી યાત્રાના
(C) લેખક
(D) મનોરથ
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
(A) સેવે છે?
(B) કેવી યાત્રાના
(C) લેખક
(D) મનોરથ
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
Question 11:
યાદી-I ને યાદી-II સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
| યાદી-I | યાદી-II |
|---|---|
| (પુસ્તક/સિદ્ધાંત પ્રસ્તાવિત/લાક્ષણિકતા ) | (લેખક/વિચારક/સિદ્ધાંતનું નામ ) |
| (A) 'દમયંતી સ્વયંવર' | (I) નિરંજન ભગત |
| (B) 'શ્યામ રંગ સમીપે' | (II) ઇન્દુલાલ ગાંધી |
| (C) 'પથ્થર થરથર ધ્રૂજે' | (III) પ્રેમાનંદ |
| (D) 'ભાણી' | (IV) દયારામ |
Question 12:
યાદી-I ને યાદી-II સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
| યાદી-I | યાદી-II |
|---|---|
| (પુસ્તક/સિદ્ધાંત પ્રસ્તાવિત/લાક્ષણિકતા) | (લેખક/વિચારક/સિદ્ધાંતનું નામ ) |
| (A) કાળવાચક ક્રિયા વિશેષણ | (I) પોર |
| (B) ક્રમવાચક ક્રિયા વિશેષણ | (II) આખરે |
| (C) સ્વીકારવાચક ક્રિયા વિશેષણ | (III) સારું |
| (D) સંખ્યાવાચક ક્રિયા વિશેષણ | (IV) અનેકવાર |
Question 13:
યાદી-I ને યાદી-II સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
| યાદી-I | યાદી-II |
|---|---|
| (પુસ્તક/સિદ્ધાંત પ્રસ્તાવિત/લાક્ષણિકતા) | (લેખક/વિચારક/સિદ્ધાંતનું નામ) |
| (A) વિકલ્પવાચક સંયોજક | (I) કાં તો |
| (B) વિરોધવાચક સંયોજક | (II) તો પણ |
| (C) કારણવાચક સંયોજક | (III) એટલે કે |
| (D) પર્યાયવાચક સંયોજક | (IV) કેમ કે |
Question 14:
યાદી-I ને યાદી-II સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
| યાદી-I | યાદી-II |
|---|---|
| (પુસ્તક/સિદ્ધાંત પ્રસ્તાવિત/લાક્ષણિકતા, વગેરે) | (લેખક/વિચારક/સિદ્ધાંતનું નામ, વગેરે) |
| (A) પહેલી વિભક્તિ | (I) થી, માંથી-પ્રત્યય |
| (B) બીજી વિભક્તિ | (II) નો, ની, નું, ના-પ્રત્યય |
| (C) પાંચમી વિભક્તિ | (III) એ-પ્રત્યય |
| (D) છઠ્ઠી વિભક્તિ | (IV) ને-પ્રત્યય |
Question 15:
યાદી-I ને યાદી-II સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
| યાદી-I | યાદી-II |
|---|---|
| (પુસ્તક/સિદ્ધાંત પ્રસ્તાવિત/લાક્ષણિકતા, વગેરે) | (લેખક/વિચારક/સિદ્ધાંતનું નામ, વગેરે) |
| (A) કૂવો હવાડો કરવો | (I) ચિંતા થવી |
| (B) કળ વળવી | (II) લગ્ન કરવા |
| (C) ચાર હાથવાળા થવું | (III) નિરાંત થવી |
| (D) જીવ ઊંચોનીચો થવો | (IV) કમોતે મરવું |
Question 16:
યાદી-I ને યાદી-II સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
| યાદી-I | યાદી-II |
|---|---|
| (પુસ્તક/સિદ્ધાંત પ્રસ્તાવિત/લાક્ષણિકતા, વગેરે) | (લેખક/વિચારક/સિદ્ધાંતનું નામ, વગેરે) |
| (A) ધીરો | (I) કાફી |
| (B) દયારામ | (II) ગરબી |
| (C) મીરાં | (III) પદ |
| (D) પ્રેમાનંદ | (IV) આખ્યાન |
Question 17:
યાદી-I ને યાદી-II સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
| યાદી-I | યાદી-II |
|---|---|
| (પુસ્તક/સિદ્ધાંત પ્રસ્તાવિત/લાક્ષણિકતા ) | (લેખક/વિચારક/સિદ્ધાંતનું નામ) |
| (A) નંદશંકર મહેતા | (I) 'કરણઘેલો' |
| (B) 'મલયાનિલ' | (II) 'ગોવાલણી' |
| (C) નર્મદ | (III) 'સત્યના પ્રયોગો' |
| (D) ગાંધીજી | (IV) 'મંડળી મળવાથી થતા લાભ' |
Question 18:
યાદી-I ને યાદી-II સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
| યાદી-I | યાદી-II |
|---|---|
| (પુસ્તક/સિદ્ધાંત પ્રસ્તાવિત/લાક્ષણિકતા, વગેરે) | (લેખક/વિચારક/સિદ્ધાંતનું નામ, વગેરે) |
| (A) આપડે | (I) વીસ |
| (B) આંય | (II) પ્રદેશ |
| (C) વીહ | (III) આપણે |
| (D) મલક | (IV) અહીં |
Question 19:
યાદી-I ને યાદી-II સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
| યાદી-I | યાદી-II |
|---|---|
| (પુસ્તક/સિદ્ધાંત પ્રસ્તાવિત/લાક્ષણિકતા, વગેરે) | (લેખક/વિચારક/સિદ્ધાંતનું નામ) |
| (A) ઉમાશંકર જોશી | (I) બામણા |
| (B) મુકુન્દરાય પારાશર્ય | (II) વડોદરા |
| (C) ધીરુબહેન પટેલ | (III) મોરબી |
| (D) શ્યામ સાધુ | (IV) જૂનાગઢ |
Question 20:
યાદી-I ને યાદી-II સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
| યાદી-I | યાદી-II |
|---|---|
| (પુસ્તક/સિદ્ધાંત પ્રસ્તાવિત/લાક્ષણિકતા) | (લેખક/વિચારક/સિદ્ધાંતનું નામ) |
| (A) પરિણામવાચક વિશેષણ | (I) ઘણું |
| (B) ક્રમવાચક વિશેષણ | (II) ભલે |
| (C) સ્વીકારવાચક વિશેષણ | (III) છેલ્લે |
| (D) સંખ્યાવાચક વિશેષણ | (IV) વારંવાર |
Question 21:
નીચેનામાંથી વ્યક્તિવાચક નામ શોધો.
1. શિક્ષક
2. રમેશભાઇ
3. બાજરી
4. કાફલો
1. શિક્ષક
2. રમેશભાઇ
3. બાજરી
4. કાફલો
Question 22:
ગુજરાતી ભાષામાં કેટલા લિંગ છે?
Question 23:
સ્વરૂપની રીતે વિશેષણનાં કેટલા પ્રકાર છે?
Question 24:
નીચેનામાંથી ક્યુ કદવાચક વિશેષણ છે?
1. ગુલાબી
2. કડવું
3. નમણું
4. જાડું
1. ગુલાબી
2. કડવું
3. નમણું
4. જાડું
Question 25:
નામને (સંજ્ઞાને) બદલે વપરાતાં પદોને શું કહે છે?
Question 26:
નીચેનામાંથી કયા શબ્દનો ક્રિયાપદના અર્થમાં સમાવેશ થતો નથી?
Question 27:
નીચેનામાંથી ક્યું કાળવાચક ક્રિયાવિશેષણ છે?
Question 28:
'ધૂમકેતુ' કોનું ઉપનામ છે?
Question 29:
'રાષ્ટ્રીય શાયર' તરીકે કોણ ઓળખાય છે?
Question 30:
ગુજરાતી ભાષાની પ્રથમ નવલિકા કઈ છે?
Question 31:
નીચેનામાંથી ક્યા શબ્દો 'દામિની' શબ્દના સમાનાર્થી નથી?
(A) શંકા
(B) પ્રવીણ
(C) વીજળી
(D) પ્રગતિ
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
(A) શંકા
(B) પ્રવીણ
(C) વીજળી
(D) પ્રગતિ
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
Question 32:
'ચંદ્રજ્યોતિ' શબ્દના સમાનાર્થી શબ્દો શોધો.
(A) ચાંદની
(B) જ્યોત્સ્ના
(C) ચન્દ્રપ્રભા
(D) ઇન્દુમતી
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
(A) ચાંદની
(B) જ્યોત્સ્ના
(C) ચન્દ્રપ્રભા
(D) ઇન્દુમતી
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
Question 33:
'ખેડૂત' શબ્દના સમાનાર્થી શોધો.
(A) કિસાન
(B) કૃષક
(C) કિસન
(D) ખેતીકાર
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
(A) કિસાન
(B) કૃષક
(C) કિસન
(D) ખેતીકાર
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
Question 34:
'રાત' શબ્દના સમાનાર્થી શોધો.
(A) રંજની
(B) રજની
(C) જામિની
(D) વિભાવરી
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
(A) રંજની
(B) રજની
(C) જામિની
(D) વિભાવરી
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
Question 35:
'શેષનાગ'નો સમાનાર્થી શબ્દ શોધો.
Question 36:
'કુવચન'નો વિરોધી શબ્દ શોધો.
Question 37:
નીચેનામાંથી ક્યા શબ્દો 'બાળક'ના સમાનાર્થી છે?
(A) શિશુ
(B) સંતાન
(C) શીશ
(D) બાળ
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
(A) શિશુ
(B) સંતાન
(C) શીશ
(D) બાળ
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
Question 38:
નીચેનામાંથી 'ચોકીદાર' શબ્દના સમાનાર્થી ક્યા છે?
(A) ખરપિયો
(B) પહેરેગીર
(C) પસાયતી
(D) રખોપિયો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
(A) ખરપિયો
(B) પહેરેગીર
(C) પસાયતી
(D) રખોપિયો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
Question 39:
'દુશ્મનાવટ' શબ્દના સમાનાર્થી શબ્દો શોધો.
(A) શત્રુતા
(B) શત્રુવટ
(C) દુશ્મની
(D) મિત્રતા
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
(A) શત્રુતા
(B) શત્રુવટ
(C) દુશ્મની
(D) મિત્રતા
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
Question 40:
'પ્રસન્ન' શબ્દના વિરોધી શબ્દો નથી?
(A) આનંદી
(B) પ્રસૂન
(C) અભિન્ન
(D) સંલગ્ન
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
(A) આનંદી
(B) પ્રસૂન
(C) અભિન્ન
(D) સંલગ્ન
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
Reading Comprehension - Passage 1 (Q41 - Q45)
Question 41:
![]()
સરસ્વતી દેવીનો જન્મ ક્યારે થયો હતો?

સરસ્વતી દેવીનો જન્મ ક્યારે થયો હતો?
Question 42:
![]()
રાજા અને સામંતો નગરભ્રમણ કરી મંદિરમાં કોની પૂજા કરાવતા?

રાજા અને સામંતો નગરભ્રમણ કરી મંદિરમાં કોની પૂજા કરાવતા?
Question 43:
![]()
વસંતપંચમીના દિવસે ક્યા ક્યા પાકો તૈયાર થઇ જાય છે?

વસંતપંચમીના દિવસે ક્યા ક્યા પાકો તૈયાર થઇ જાય છે?
Question 44:
![]()
વસંતનો મેળો ક્યારે લાગે છે?

વસંતનો મેળો ક્યારે લાગે છે?
Question 45:
![]()
કામદેવનો સમાનાર્થી શબ્દ લખો.

કામદેવનો સમાનાર્થી શબ્દ લખો.
Reading Comprehension - Passage 2 (Q46 - Q50)
Question 46:
![]()
મોઢું ધોવા માટે ગાંધીજી કેટલું પાણી વાપરતા?

મોઢું ધોવા માટે ગાંધીજી કેટલું પાણી વાપરતા?
Question 47:
![]()
આ ફકરામાં કઈ નદીની વાત કરવામાં આવી છે?

આ ફકરામાં કઈ નદીની વાત કરવામાં આવી છે?
Question 48:
![]()
ગાંધીજી પાસે લોકો શા માટે આવ્યા હતા?

ગાંધીજી પાસે લોકો શા માટે આવ્યા હતા?
Question 49:
![]()
સાબરમતી નદીને કિનારે મહાત્મા ગાંધી શું કરી રહ્યા હતા?

સાબરમતી નદીને કિનારે મહાત્મા ગાંધી શું કરી રહ્યા હતા?
Question 50:
![]()
આ ફકરામાં શેની બચત કરવાની વાત કરવામાં આવી છે?

આ ફકરામાં શેની બચત કરવાની વાત કરવામાં આવી છે?
CUET UG 2026 Exam Pattern and Marking Scheme
| Parameter | Details |
|---|---|
| Exam Name | Common University Entrance Test (CUET UG) 2026 |
| Conducting Body | National Testing Agency (NTA) |
| Exam Mode | Computer-Based Test (CBT) |
| Exam Duration | 60 minutes per test |
| Total Sections | 3 (Languages, Domain Subjects, General Test) |
| Question Type | Multiple Choice Questions (MCQs) |
| Questions per Test | 50 questions (all compulsory) |
| Marking Scheme | +5 for correct, -1 for incorrect |
| Maximum Marks | 250 marks per test |
| Maximum Subject Choices | 5 subjects in total |
| Syllabus Base | Class 12 NCERT (mainly for Domain Subjects) |








Comments